| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ રંગકણ | $(P)$ પ્રોટીન સંચય |
| $(2)$ હરિતકણ | $(Q)$ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન |
| $(3)$ રંગહીનકણ | $(R)$ પુષપ,ફળ તથા બીજના રંગ માટે જવાબદાર |
| $(4)$ સમીતાયાકણ | $(S)$ ખોરાકસંગ્રહિકણ |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(1)$ લાક્ષણિક જીવાણું | $(p)$ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન |
| $(2)$ રિબોઝોમ્સ | $(q)$ $1-2$ $\mu m$ |
| $(3)$ લાંબા અને શાખીત | $(r)$ બેકટેરીયાના રૂપાંતરણનું નિયંત્રણ |
| $(4)$ પ્લાઝમીડ | $(s)$ ચેતાકોષ |