માં જો $OH^-$ ની સાંદ્રતા $1/4$ ગણી ઘટાડવામાં આવે તો $Fe^{3+}$ ની સંતુલન સાંદ્રતા .......... ગણી વધશે.
સુક્રોઝ $+$ $H _{2} O \rightleftharpoons$ ગ્લુકોઝ $+$ ફ્રૂક્ટોઝ
$300\, K$ પર , જો સંતુલન અચળાંક $\left( K _{c}\right)$ is $2 \times 10^{13}$ હોય તો, તેજ તાપમાન પર $\Delta_{ r } G^{\Theta}$ ની કિંમત શું થશે?
${N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)$
ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_P$ છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને $P_{NH_3}<\,< P_{total}$ એવું ધારો)
માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.
$(a) N_2O_4 $ $\rightleftharpoons$ $ 2NO_2$
$(b) 2SO_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2SO_3$
$(c) X + Y $ $\rightleftharpoons$ $ 4Z$
$(d) A + 3B $ $\rightleftharpoons$ $ 7C$