Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_3}_{\left( g \right)}$ માટે પ્રક્રિયા ભાગફળ$Q = {\left[ {N{H_3}} \right]^2}/\left[ {{N_2}} \right]\,{\left[ {{H_2}} \right]^3}$ હોય, તો ડાબી બાજુથી જમણી બાજુ ત્યારે થશે જ્યારે ........
$1\,atm$ દબાણે અને $25\,^oC$ તાપમાને એક સંતુલન મિશ્રણમાં $N_2O_4$ અને $NO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $0.70\,atm$ અને $0.30\,atm$ છે. તો $9\,atm$ દબાણે અને $25\,^oC$ તાપમાને સંતુલન મિશ્રણમાં $N_2O_4$ આંશિક દબાણ ...........$atm$ થશે.
$2$ લિટરની ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $2$ મોલ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જયારે સંતુલન સ્થપાય ત્યારે $PCl_5$ $40\%$ વિયોજન થતું હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ........... મોલ/લિટર થશે.