Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $SO_2(g) + \frac{1}{2} O_2(g) \rightleftharpoons SO_3(g)$ માટે જો $K_P = K_C ( RT)^x$ જ્યા $x$ એ સામાન્ય અર્થ બતાવે છે, તો $x$ ની કિંમત શોધો.
પ્રકિયા ${N_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}} \rightleftharpoons 2N{O_{\left( g \right)}}$ માટે $400\, K$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $4.0 \times 10^{-6}$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નુ મૂલ્ય .....
$CH_3COOH_{(l)} + C_2H_5OH_{(l)} $$\rightleftharpoons$$ CH_3COOC_2H_5{(l)} + H_2O_{(l)}$ એસ્ટરીકરણ પ્રક્રિયા માટે $K_c 4$ છે. જો એસિડ અને આલ્કોહોલ દરેકના $4$ મોલ પ્રારભમાં લેવામાં આવે છે. એસિડની સંતુલને સાંદ્રતા કેટલી થશે ?
$PCl_5$$_{(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ ઉપરની પ્રક્રિયામાં સંતુલન અવસ્થાએ $PCl_5$ નો મોલ અંશ $0.4$ અને $Cl_2$ નો મોલ અંશ $0.3$ છે તો $PCl_3$ ના મોલ અંશ ..... થશે.
પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{(g)}$ અને $\frac{1}{2}{N_2} + \frac{1}{2}{O_2}$ $\rightleftharpoons$ $NO$ ના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય તો તેમનો સંબંધ.....