Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27^{\circ} \mathrm{C}$ પર અચળ કદે ધન બેન્ઝોઈક એસિડ ની દહનઉષ્મા $-321.30 \mathrm{~kJ}$ છે. અચળ દબાણ પર દહનઉષ્મા $(-321.30-x \mathrm{R}) \mathrm{kJ}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.
$298\, K$ તાપમાને ગ્રેફાઇટ અને હીરાની ઘનતા અનુક્રમે $2.25$ અને $3.31\,g\, cm^{-3}$ છે. જો પ્રમાણિત મુકતશકિત ફેરફાર $(\Delta G^o)$ નું મૂલ્ય $1895\, J\,mol^{-1}$ હોય તો $298\, K$ તાપમાને ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરવા જરૂરી દબાણ જણાવો.