[ આપેલ: પાણી અને એસિટીક એસિડ નું મોલર દળ $18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ અને $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. પાણી નું ઠાર બિંદુ= $273 \mathrm{~K}$
એસિટીક એસિડ નું ઠાર બિંદુ = $290 \mathrm{~K}$
[આપેલ છે: $O _{2}$ માટે હેન્રી અચળાંકનો નિયમ $= K _{ H }=8.0 \times 10^{4} kPa$ , ઓગળેલા ઓક્સિજન સાથે પાણીની ઘનતા $=1.0\, kg\, dm ^{-3}$ ]