નીચેનામાંથી કઈ જોડની વનસ્પતિ બહારની જાતિ છે. જે ભારતમાં દાખલ કરવામાં આવી છે?
  • A
    લેન્ટેના કેમેરા - જળકુંભી (વૉટર હાયેસીન્થ)
  • B
    જળકુંભી (વોટર હાયસીન્થ) - પ્રોસોપીસ સીનરારીયા
  • C
    નીલે પર્ચ - ફાઈકસ રિલીઝિઓસા
  • D
    ફાઈકસરિલિઝીઓસા (વડ) લેન્ટેના કેમેરા
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
a
(a) : In India, large variety of exotic animal and plant species have been introduced from other parts of the world through the ages. Some exotic plants have turned into weeds, multiplying fast and causing harm to the ecosystem, \(e.g.\) water hyacinth and Lantana camara.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જૈવ વિવિધતામાં દખલગીરીનું મુખ્ય કારણ .....છે.
    View Solution
  • 2
    રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?
    View Solution
  • 3
    યજમાન માછલી લૂપ્ત થાય છે ત્યારે તેમનામાં નભતી પરોપજીવી જાતિ પણ નાશ પામે છે. આ શેનું ઉદાહરણ છે?
    View Solution
  • 4
    નીચેના પૈકી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી?
    View Solution
  • 5
    $3$ બિલિયન વર્ષ પહેલાથી આજ સુધીમાં કેટલી વખત જાતિઓનું સામુહીક વિલોપન થયું છે?
    View Solution
  • 6
    છેલ્લા 20 વર્ષોમાં $.............$ જાતિઓના અદશ્ય થવાના સાક્ષી રહ્યા છે.
    View Solution
  • 7
    સાચું વિધાન ઓળખો.
    View Solution
  • 8
    પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?
    View Solution
  • 9
    ચાવીરુપ જાતિ $(Key\,stone\,species)$ એટલે શું ?
    View Solution
  • 10
    યોગ્ય જોડકા જોડોઃ
    વિભાગ $- I$ વિભાગ $- II$
    $(a)$ ક્લેરિયસ ગેરિપિનસ $(1)$ ઝીબ્રા
    $(b)$ ગંધારી (Lantana) $(2)$ વાઘ
    $(c)$ બાલી $(3)$ નીંદણ
    $(d)$ કવેગા $(4)$ આફ્રિકન કેટફિશ
    View Solution