કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$(i)$ સમૃધ્ધ જૈવવિવિધતા એ નિવસનતંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી
$(ii)$ વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ-અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા $100$ થી $1000$ ગણો ઝડપી છે
$(iii)$ મનુષ્યો દ્વારા થતા અતિશોષણથી સ્ટીલર સી કાઉ લુપ્ત થઈ ગઈ છે
$(iv)$ બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $2 \%$ કરતાં પણ ઓછા થાય છે
$(v)$ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્વારા સમુહ વિલોપનના દરને સંપૂર્ણપણે ઘટાડી શકાય છે