નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં $HNO_3$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તશે નહીં?
Medium
Download our app for free and get startedPlay store
a
$HN{O_3} + {H_2}S{O_4} \to NO_2^ +  + HSO_4^ -  + {H_2}O$

➢આ પ્રક્રિયામાં $HNO_3$ એ $OH^-$ ના દાતા તરીકે $H_2SO_4$ અને $H^+$ ના દાતા તરીકે વર્તેં છે આ રેડોક્ષ પ્રક્રિયા નથી.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેલ્સિયમ ફોસ્ફાઇડનો એક મોલ વધારે માત્રામાં પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? 
    View Solution
  • 2
    ${H_2}O,{H_2}S,{H_2}Se$ અને ${H_2}Te$ માંથી સૈથી ઉંચું ઉત્કલનબિંદુ ધરાવતો પદાર્થ,
    View Solution
  • 3
    હવા વડે $HCl$ ના ઓક્સિડેશનથી ક્લોરિન મેળવવાની પદ્ધતિને .... કહે છે.
    View Solution
  • 4
    હેલાઈડ આયનનો રિડક્શનકર્તા ગુણધર્મ વધતા ક્રમમાં દર્શાવતી ગોઠવણી નીચેનામાંથી કઈ છે?
    View Solution
  • 5
    હિલીયમ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન  ખોટું છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો ફોસ્ફરસ થર્મોડાયનેમીકલી સૌથી વધુ સ્થાયી હશે?
    View Solution
  • 7
    $N_2O_3$ એ.......
    View Solution
  • 8
    નીચેનામાંથી શામાં બંધકોણ મહતમ થશે ?
    View Solution
  • 9
    આહારમાં આયોડિનની ઊણપથી થતો રોગ ક્યો છે ?
    View Solution
  • 10
    $XeOF_2$ માં $Xe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?
    View Solution