નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધના વિચલન દર્શાવે છે?
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
b
In solution showing positive type of deviation the partial pressure of each component of solution is greater than the vapour pressure as expected according to Raoult's law.

In solution of methanol $\&$ benzene methanol molecules are held together due to hydrogen bonding as shown below.

$\begin{array}{*{20}{c}} {\,\,C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}}\\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,}\\ { - - - - OH - - - - OH - - - - OH - - - - } \end{array}$

On adding benzene, the benzene molecules get in between the molecule of methanol thus breaking the hydrogen bonds. As the resulting solution has weak intermolecular attraction, the escaping tendency of alcohol $\&$ benzene molecule from the solution increases. Consequently the vapour pressure of the solution is greater than the vapour pressure as expected from Raoult's law.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution
  • 2
    બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$  અને $ 3$ મોલ $y$  ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.
    View Solution
  • 3
    $800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
    View Solution
  • 4
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી કોના ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન થશે જ્યારે તેમની સાંદ્રતા $ 0.1 M$ હોય ?
    View Solution
  • 6
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 7
    $25^{\circ} {C}$ પર $A$ અને $B$ નું બાષ્પદબાણ $90\, {~mm}\, {Hg}$ અને $15\, {~mm} \,{Hg}$ અનુક્રમે છે.જો ${A}$ અને ${B}$ મિશ્રિત હોય કે મિશ્રણમાં $A$ નો મોલ-અંશ $0.6$ હોય, તો બાષ્પના તબક્કામાં $B$ નો મોલ-અંશ $x \times 10^{-1}.$ $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 8
    નિર્બળ એસિડ $A_xB_y$ નો વિયોજન અંશ $(\alpha )$ એ વોન્ટ હોફ અવયવ $(i)$ સાથે ક્યો સંબંધ ધરાવે છે ?
    View Solution
  • 9
    $0.01\,M$  $KCl$ અને  $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$  સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ? 
    View Solution
  • 10
    ${25\,^o}C$ પર $0.1\,M$ સાંદ્રતાવાળા દ્રાવણ માંથી કોનું અભિસરણ દબાણ ઉચ્ચતમ છે?
    View Solution