હાઇડ્રોજન પરમાણુમાં બહોર અધિર્તક મુજબ કોનું સંરક્ષણ થાય છે?
  • A
    ઇલેકટ્રોનનું રેખીય વેગમાન
  • B
    ઇલેકટ્રોનનું કોણીય વેગમાન
  • C
    ઇલેકટ્રોનનો રેખીય વેગ
  • D
    ઇલેકટ્રોનનો કોણીય વેગ
Easy
Download our app for free and get startedPlay store
b
In the Bohr's mode, one of the main postulates of Bohr in formulating his theory is,

"Only those urbits are allowed for which the angular momentum is an integral nultiple of \(h / 2 \pi\).

This states the quantization condition of angular momentum of electron.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લિસ્ટ $- I$ (પ્રયોગ) ને લિસ્ટ $-II$ (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
    લિસ્ટ $- I$ લિસ્ટ $- II$
    $(1)$ ડેવિસન અને ગર્મર $(i)$ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ
    $(2)$ મીલીકનનો પ્રયોગ $(ii)$ ઇલેક્ટ્રોનનો વિજભાર 
    $(3)$ રુથરફોર્ડનો પ્રયોગ  $(iii)$ ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ
    $(4)$ ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ $(iv)$ ન્યુક્લિયસનું અસ્તિત્વ 
    View Solution
  • 2
    એક ઈલેક્ટ્રોન પુંજ ટાર્ગેંટના વિરુદ્ધમાં $50 \,kV$ ના પ્રવેગથી અથડાય છે નીચેના પૈકી ક્ષ કિરણોની આવૃત્તિ મળતી નથી હશે?
    View Solution
  • 3
    $5 × 10^{-3}\, m$ જાડાઈના સોનાની ફિલ્મ પસાર કર્યા પછી ક્ષ કિરણની પ્રારંભિક તીવ્રતા કરતાં ક્ષ કિરણ પુંજની તીવ્રતા $36.8\%$ જેટલી ઘટે તો તેનો શોષણ ગુણાંક .......$m^{-1}$ છે.
    View Solution
  • 4
    હાઈડ્રોજન પરમાણુમાં નીચે આપેલ સંક્રાતિ પૈકી કોની તરંગ લંબાઈ ન્યૂનત્તમ હશે?
    View Solution
  • 5
    હાઇડ્રોજનની પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    હાઇડ્રોજન પરમાણુમાં $n = 4$ થી $n=1$ સ્તરની સંક્રાંતિ દરમિયાન ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંકાતિને અનુરૂપ તરંગલંબાઈ $...........\,nm$ હશે. ( $h =4 \times 10^{-15}\,eVs$ આપેલુ છે.)
    View Solution
  • 7
    નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?
    View Solution
  • 8
    હાઈડ્રોજન વર્ણપટ્ટમાં ($ n = 3$ થી $n = 2$ ) પ્રથમ બામર રેખા ની તરંગલંબાઈ $660\,nm ,$ હોય તો બીજી બામર રેખા ( $n =4$ થી $n = 2$ ) ની તરંગલંબાઈ કેટલા ......$nm$ થશે?
    View Solution
  • 9
    $B$ ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતા $m$ દળ અને $q$ વિજભાર ધરાવતા કણ પર બોહર મોડલ લાગુ પાડતાં વિજભારિત કણના $n$ માં સ્તરની ઉર્જા કેટલી હશે?
    View Solution
  • 10
    કુલીજ ટ્યૂબમાં કેથોડ અને એનોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $120\, kV$ છે. ઉત્સર્જાતા ક્ષ કિરણોની મહત્તમ ઊર્જા કેટલી હશે?
    View Solution