આપેલ: $E _{ x ^{2+} \mid x }^0=-2.36\,V$
$E _{ Y ^{3+} \mid Y }^0=+0.36\,V$
$\frac{2.303\,RT }{ F }=0.06\,V$
[આપેલ : $1\,F =96500\,C\,mol ^{-1},$ $Fe$નું પરમાણ્વીય દળ $= 56\,g\,mol ^{-1}$ ]
$A$. વિદ્યૃતકાર્ય કે જે પ્રક્રિયા અચળ દબાણ અને તાપમાન પર કરી શકે છે.તે પ્રક્રિયા ગિબ્સ ઊર્જા જેટલી છે.
$B$. $E ^{\circ}$ કોષ એ દબાણ ઉપર આધારિત છે.
$C$. $\frac{d E^\theta \text { cell }}{ dT }=\frac{\Delta_{ r } S ^\theta}{ nF }$
$D$. પોટેન્શિયલ તફાવતના વિરોધી સ્રોત દ્વારા જો કોષ પોટેન્શિયલ બરાબર સંતુલિત હોય તો કોષ ઊલટાવી શકાય તેવું કાર્ય કરે છે.

$Cu^+ /Cu = + 0.52\, V$, $Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V$, $\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,$ $Ag^+ /Ag = + 0.88\,V$.
ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.