સૂચિ-$I$ (અણુ) | સૂચિ-$II$(આકાર) |
$A$ $\mathrm{NH}_3$ | $I$ સમચોરસ પિરામીડ |
$B$ $\mathrm{BrF}_5$ | $II$ સમચતુષ્ફલકિય |
$C$ $\mathrm{PCl}_5$ | $III$ ત્રિકોણીય પિરામીડલ |
$D$ $\mathrm{CH}_4$ | $IV$ ત્રિકોણીય દ્રિપિરામિડલ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર | અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ |
$(a)$ $4, sp ^{3}$ | $(i)$ ત્રિકોણીય દ્વિપિરામિડલ |
$(b)$ $4, dsp ^{2}$ | $(ii)$ અષ્ટફલકીય |
$(c)$ $5, sp ^{3} d$ | $(iii)$ સમયતુષ્ફલકીય |
$(d)$ $6, d ^{2} sp ^{3}$ | $(iv)$ સમતલીય સમયોરસ |
$(I)$ બંધ લંબાઇનો ક્રમ : $H^-_2 = H^+_2 > H_2$
$(II)\, O^+_2 ,NO,N^-_2$ બધા સમાન બંધ ક્રમાંક $2 \frac{1}{2}$ ધરાવે છે.
$(III)$ બંધ ક્રમાંક શૂન્ય સુધીના કોઈપણ મૂલ્યને ધારે છે
$(IV)\, NO^-_3$ અને $BO^-_3$ બંને $X - O$ બંધ માટે સમાન બંધ ક્રમાંક ધરાવે છે (જ્યાં $X$ એ કેન્દ્રિય પરમાણુ છે)
ઉપરોક્ત અણુઓ$/$આયનોમાં કે જે $sp ^3 d ^2$ સંકરણ ધરાવતા હોય તેવા અણુ(ઓ) અથવા આાયન(નો)ની સંખ્યા શોધો.