નીચેનામાંથી કોનું $sp^3$ સંકરણ થાય છે?
Easy
Download our app for free and get startedPlay store
a
$XeO_3$ નું $sp^3$ સંકરણ થાય છે અને પિરામિડલ આકાર ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમૂહ $-15$ નુ ક્યુ તત્વ હાઇડ્રોજન સાથે સૌથી વધુ બેઝિક સંયોજન આપે છે ?
    View Solution
  • 2
    $XeOF_4$ માં અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ કેટલી છે?
    View Solution
  • 3
    સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે ?
    View Solution
  • 4
    સોડિયમ થાયોસલ્ફેટનુ એસિડિક દ્રાવણ અસ્થાયી હોય છે કારણ કે થાયોસલ્ફેટમાં ............
    View Solution
  • 5
    એસિડીક માધ્યમ માં હેલાઈડ આયનોનો સાચો સમૂહ કે જેને ઓકિસજન વડે આકિસડેશન કરી શકાય છે તે શોધો.
    View Solution
  • 6
    $X + {H_2}S{O_4} \to Y$ (રંગહીન વાયુ, જે તીવ્રવાસ ધરાવતો પદાર્થ છે.)

    $Y + {K_2}C{r_2}{O_7} + {H_2}S{O_4} \to $ લીલા રંગનું દ્રાવણ, તો $X$ અને $Y$ શું હશે?

    View Solution
  • 7
    ઓસ્વાલ્ડ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક રીતે નાઇટ્રીક એસિડની બનાવટમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયુ સમૂહ $-15$ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?
    View Solution
  • 9
    $NH _{3}$ બ્લીચિંગ પાવડર સાથે પ્રક્રિયા આપીને શું આપે છે?
    View Solution
  • 10
    $N_2O_5$માં હાજર રહેલા બંધ ........
    View Solution