નીચેનામાંથી ક્યા ઝેનોન સંયોજનમાં $I_3^-$ જેટલી અબંધકારક જોડી છે 
Advanced
Download our app for free and get startedPlay store
c
In $I _3^{-}$, there are $3$ lone pair of electrons on the central atom. $Xe$ has $8$ electrons in its outermost shell. In $XeF _2$, two electrons are involved in the bond formation with two $F$ atoms and the remaining $6$ electrons are present as $3$ lone pair of electrons on the central $Xe$ atom.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોણ ક્લોરિનની બનાવટમાં ઉપયોગી છે ?
    View Solution
  • 2
    સોથી વધુ સંખ્યામાં સંયોજનો બનાવતુ ઉમદા વાયુ તત્વ ....... છે.
    View Solution
  • 3
    પાયરોફોસ્ફોરિક એસિડ માં હાજર સિગ્મા અને $\pi$ બંધો નો ગુણોત્તર $......$ છે.
    View Solution
  • 4
    $HCl$ અણુમાં બંધનનો પ્રકાર નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 5
    હેલોજન એસિડ માટે ઉષ્મીય સ્થાયીત્વનો સાચો ક્રમ કયો છે?
    View Solution
  • 6
    સાંદ્ર $HNO_3$ ની આયોડિન સાથેની પ્રક્રિયાથી .... મળે છે.
    View Solution
  • 7
    $H_3PO_4$ અને $HPO_3$ એસિડના એનહાઇડ્રાઇડ.....
    View Solution
  • 8
    જ્યારે ઓર્થોફોસ્ફોરકિ એસિડને તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે શું નિપજ મળશે?
    View Solution
  • 9
    સમૂહ $15$ તત્વોના હાઈડ્રાઈડના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

    $A.$ હાઈડ્રાઈડોની સ્થિરતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3$ $>\mathrm{BiH}_3$ ના ક્રમમાં ઘટે છે.

    $B.$ હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3$ $>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.

    $C.$ હાઈડ્રાઈડો પૈકી, $\mathrm{NH}_3$ એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે  $\mathrm{BiH}_3$ એ મંદ રિડકશનકર્તા છે.

    $D.$ હાઈડ્રાઈડોની બેઝિકતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>$ $\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.

    નીચે આપેલા વિકલપોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    હાઇપોફોસ્ફોરીક એસિડમાં ફોસ્ફોરસની ઓકિસડેશન અવસ્થા $............$ છે.
    View Solution