નીચેનામાંથી ક્યા પદાર્થની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે?
  • A$CO_2$
  • B$F_2$
  • C$H_2O$
  • D$BeF_2$
Easy
Download our app for free and get startedPlay store
c
વિદ્યુતઋણતાનો તફાવત \(H_2O\) માં સૌથી મહત્તમ છે અને આથે ેતેની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે બાકી બધા અણુઓ અધ્રુવીય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં $S - S$ બંધ હોય છે?
    View Solution
  • 2
    જ્યારે $NH_3$ ને ગરમ કરેલા $CuO$ ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન શામાં થાય છે?
    View Solution
  • 3
    સફેદ ફૉસ્ફરસ $\left( {{P_4}} \right)$માં શું હોય છે?
    View Solution
  • 4
    ઓઝોનના સંદર્ભમાં સાચું ના હોય તે વિધાન ઓળખી બતાવો.
    View Solution
  • 5
    $XeOF_2$ માં $Xe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો એક પરમાણ્વીય છે?
    View Solution
  • 7
    ઉત્કલન  બિંદુનો નીચેનામાંથી  સાચો ઘટતો ક્રમ કયો  છે?
    View Solution
  • 8
    જ્યારે જિંક વધારે મંદ $HNO_3$ સાથે પ્રકિયા કરે છે ત્યારે નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક ક્યાથી ક્યાં બદલાય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી શામાં બંધકોણ મહતમ થશે ?
    View Solution
  • 10
    પ્રવાહીઓ ઉંચા સ્તરેથી નીચા સ્તરે વહે છે. નીચેનામાંથી કયું પ્રવાહી કાચના પાત્રમાં ભરવામાં આવે ત્યારે કાચની દિવાલ ઉપર ચઢે છે?
    View Solution