સંયોજન | સંકરણ | સંકળાયેલી કક્ષકો ની સંખ્યા | બંધ કક્ષક જોડ | લોન પેર (અબંધકારક જોડ) |
$({\left[ {Cl{O_3}} \right]^ - })$ | $(sp^3)$ | $(4)$ | $(3)$ | $(1)$ |
$(XeF_4)$ | $(sp^3d^2)$ | $(6)$ | $(4)$ | $(2)$ |
$(SF_4)$ | $(sp^3d)$ | $(5)$ | $(4)$ | $(1)$ |
$({\left[ {{I_3}} \right]^ - })$ | $(sp^3d)$ | $(5)$ | $(2)$ | $(3)$ |
$A\,\,+$ આલ્કલી $\rightarrow$ $B$
જો $B$ એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને $P-H$ બંધ ધરાવતો નથી તો પછી $A$ શોધો.