\(2-\) બ્યુટેનોલ ઇથાઇલ મિથાઇલ કિટોન
દ્રિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કિટોન આપે છે. બ્યુટ \(-2-\) ઓલ ના ઓક્સિડેશન થી ઇથાઇલ મિથાઇલ કિટોન મળશે.
$I :$ ગ્લિસરોલ $II : $ ગ્લાયકોલ
$III : 1 , 3-$ પ્રોપિનડાયોલ $IV :$ મિથોકસી $ -2- $ પ્રોપેનોલ
$HBr$ સાથેના ન્યુક્લિયોફિલિક વિસ્થાપન તરફ આ આલ્કોહોલની સક્રિયતામાં ઘટાડો થવાનો ક્રમ કયો સાચો છે