નીચેનામાંથી કયા સંયોજનોમાં સંયોજકતા બંધનવાદ મુજબ કેન્દ્રીય ધાતુના અણુનું સંકરણ ${dsp}^{2}$ છે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ ની ઈલેક્ટ્રોનરચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેના પૈકી કયુ એકવા સંકીર્ણ લઘુતમ અનુચુંબકીય વર્તણુક દર્શાવશે?
    View Solution
  • 2
    જ્યારે એક મોલ $[Co(NH_3)_3Cl_3]$ નું સંપૂર્ણ વિયોજન થાય ત્યારે મુક્ત થતા આયનોના કુલ મોલની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 3
    સવર્ગ સમઘટક કયું ધરાવે છે?
    View Solution
  • 4
    સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.
    View Solution
  • 5
    ફોટોગ્રાફીમાં સિલ્વર હેલાઇડ્‌સનો  ઉપયોગ થાય છે કારણ કે..
    View Solution
  • 6
    $[Co(NH_3)_3(NO_2)_3]$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા ....
    View Solution
  • 7
    નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? 

    ($en=$ ઇથિલીન ડાય એમાઈન)

    View Solution
  • 8
    નીચે બે વિધાન આપેલા છે.

    વિધાન $I:$ $CuSO _{4}.5 H _{2} O$માં $Cu - O$ બંધો હાજર છે.

    વિધાન $II:$ $CuSO _{4} .5 H _{2}$ માં કોપર આયન $Cu (II)$ સાથે સંવર્ગાતા લિગાન્ડ $O-$ અને $S-$આધારિત લિગાન્ડો હોય છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    $[PtCl_2(H_2O)(NH_3)]$ સંકીર્ણ વિશે નીચેનામાંથી કયું સાચું છે?
    View Solution
  • 10
    $[Co(NH_3)_4Cl_2]^+$ બંધારણ ધરાવતા બે જુદા જુદા રંગીન સંકીર્ણ સંયોજનોનું અસ્તિત્વ ......... ને કારણે છે.
    View Solution