નીચેનામાંથી ક્યાં ઘટકમાં બંધ ખૂણો મહત્તમ છે?
  • A$NH_3$
  • B$NH_4^ + $
  • C$PCl_3$
  • D$SCl_2$
Medium
Download our app for free and get startedPlay store
b
\(NH_4^ + \) માં નાઇટ્રોજન \(sp^3\) સંકરણમાં છે અને લોનપેર ઇલેકટ્રોન ના હોવાથી સમચતુષ્ફલકીય ખૂણો \(109^o 28' \) હોય છે જ્યારે અન્ય સંયોજનોમાં બંધ ખૂણો \(109^o 28' \) કરતાં ઓછો હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યુક્લોરીન એ કોનું મિશ્રણ છે?
    View Solution
  • 2
    $F_2O$ અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો:

    $A$. ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા $2$ છે.

    $B$. $FOF$ ખૂણો $104.5^{\circ}$ થી ઓછો છે.

    $C$. $O$ ની ઓક્સિડેશન અવસ્થા $-2$ છે.

    $D$. અણુ વળેલો ‘$v$' આકારનો છે.

    $E$. આણ્વીય ભૂમિતિ રેખીય છે.

    નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 3
    ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?
    View Solution
  • 4
    ઓક્સિજન નીચેનામાંથી ક્યા તત્વ સિવાય બાકીના સાથે સીધોજ પ્રક્રિયા કરે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયુ સમૂહ $-15$ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?
    View Solution
  • 6
    $CCl_4, AlCl_3, PCl_5$ અને $SiCl_4$ ને તેના જળવિભાજનની સરળતાના ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 7
    $N_2O$ માટે નીચેનામાંથી શું સાચું નથી?
    View Solution
  • 8
    ટિંક્ચર આયોડિન શું છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો ઓકસાઇડ ઊભયધર્મીં છે?
    View Solution
  • 10
    $FeSO_4$ ........ સાથે બ્રાઉન રિંગ આપે છે.
    View Solution