કથન $A$ : હાઈડ્રોજન પરમાણુની $2s$ કક્ષકની ઊર્જા લિથિયમની $2s$ કક્ષકની ઊર્જા કરતા વધુ છે.
કારણ $R$ : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે
ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
$A$. રેખા ઉત્સર્જન વર્ણપટ નો ઈલેકટ્રોનિક બંધારણ ના અભ્યાસ માટે ઉપયોગ થાય છે.
$B$. વાયુ અવસ્થામાં (કલામાં) પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલ થી જાંબલી તરંગલંબાઈ નો ફેલાવો સતત દર્શાવે છે.
$C$. અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટીવ જેવી હોય છે.
$D$. સ્પેક્રોટોસ્કોપી(વર્ણપટદર્શકી) પદ્ધતિ વડે સૂર્ય માં હિલિયમ તત્વ શોધાયેલ હતો.