$AgCl\downarrow +2N{{H}_{3}}\rightleftharpoons {{\left[ Ag{{\left( N{{H}_{3}} \right)}_{2}} \right]}^{+}}+C{{l}^{-}}$
નીચેના પૈકી શુ ઉમેરવાથી $AgCl$ ની સફેદ અવક્ષેપ મળશે ?
$AgIO_{3(s)} \rightleftharpoons Ag^+_{(aq)} +IO^-_{3(aq)}.$
જો આપેલ તાપમાને $AgIO_3$ દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $1. 0 \times 10^{-8}$ હોય, તો તેના $100\, ml$ સંતૃપ્ત દ્રાવણમાં $AgIO_3$ નું દળ જણાવો.