Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અર્ધવાહકમાં ઇલેકટ્રોન અને હોલ કુલ પ્રવાહના $ \frac{3}{4} $ અને $ \frac{1}{4} $ ભાગ વહન કરે છે.ઇલેકટ્રોનનો ડ્રિફટ વેગ હોલ કરતા $ \frac{5}{2} $ ગણો હોય તો સંખ્યા ઘનતાનો ગુણોતર કેટલો થાય?
નીચે આપેલ પરિપથ $8\; \mathrm{V}\;dc$ રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે $12 \;\mathrm{V}$ ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર ($\mathrm{mW}$ માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
$P$ પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટરનું પ્રમાણ $57\;me V$ થી ઉપર વેલેન્સ બેન્ડ છે. તો મહત્તમ પ્રકારની તરંગ લંબાઈ કેટલી હશે કે જેથી હોલનું નિર્માણ થઈ શકે?