$(A)$ ઉત્સેચકો એ જૈવઉદ્દીપકો છે
$(B)$ ઉત્સેચકો અવિશિષ્ટ (non-specific) અને જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શાકે છે.
$(C)$ મોટા ભાગના બઘા જ ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે.
$(D)$ માલ્ટોઝ નું ગ્લુકોઝ માં જળવિભાજનની પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.
વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.