\(i.e\) તે ઘન અને ઋણ વીજભાર ધરાવે છે અને તે આંતરીક ક્ષારની જેમ વર્તેં છે.
\(\begin{matrix}
C{{H}_{2}}-COOH \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
N{{H}_{2}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
\end{matrix}\) \(\to \) \(\begin{matrix}
C{{H}_{2}}-CO{{O}^{-}} \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
NH_{3}^{+}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
\end{matrix}\)
એમીનો એસિડ ઝવીટર આયન
વિધાન $I :$ પ્રાથમિક એલિફટીક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે.
વિધાન $II :$ પ્રાથમિક એરોમેટિક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે $300 \,K$ ની ઉપર પણ સ્થાયી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલપોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

