જેમ કેન્દ્રિય પરમાણુ ઓકિસડેશન આંક વધે તેમ એસિડની શક્તિ પણ વધે.
$X + {H_2}S{O_4} \to Y + BaS{O_4}$
$Y\xrightarrow[{\Delta \, > \,365\,K}]{\Delta }Z + {H_2}O + {O_2}$
$Y$ અને $Z$ શું હશે ?
(a) ક્ષારીય હાઇડ્રાઇડની $H_2O$ સાથેની પ્રક્રિયા $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે
(b)$LiAH_4$ ની $BF_3$ સાથેની પ્રક્રિયા $B_2H_6$ આપે છે
(c) $PH_3$ અને $CH_4$ અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે.
(d) $HF$ અને $CH_4$ આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છે