નીચેનામાંથી કયો ક્રમ તેમની સામે દર્શાવેલ ગુણધર્મોને સુસંગ્રત નથી?
  • A$HI > HBr > HCl > HF$ પાણીમાં એસિડિક ગુણધર્મ છે.
  • B${F_2} > C{l_2} > B{r_2} > {I_2}$ વિદ્યુતઋણતા
  • C${F_2} > C{l_2} > B{r_2} > {I_2}$ બંધ વિયોજન ઊર્જા
  • D${F_2} > C{l_2} > B{r_2} > {I_2}$ ઓકિસડાઇઝીગ શક્તિ
Medium
Download our app for free and get startedPlay store
c
ફલોરિનની બંધ વિયોજન ઊર્જા ઓછી છે કારણ કર તેનું કદ નાનું છે અને બે પરમાણુઓના ઇલેકટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. તેથી વિકલ્પ\((C)\) ખોટો ક્રમ છે.સાચો ક્રમ : \(C{l_2} > B{r_2} > {F_2} > {I_2}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HBr$ અને $HI$ સલ્ફયુરિક એસિડનું રીડકશન કરે છે, $HCl$ $KMn{O_4}$નું રીડકશન કરે છે અને $HF$ એ $......$નું રીડકશન કરે છે
    View Solution
  • 2
    $NO_2^-$ અને $NO_3^-$ ની વીંટી કસોટીમાં બનતા સંકીર્ણ નુ સૂત્ર ..... છે.
    View Solution
  • 3
    નાઇટ્રોજન સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં $H - M - H$ બંધ ખૂણો $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક બનતો થાય છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....
    View Solution
  • 4
    નીચેનામાંથી સાંદ્ર $H_2SO_4$ સાથે ક્યો પદાર્થ પ્રક્રિયા કરશે?
    View Solution
  • 5
    $XeF _4$ ની સાથે SbF ની પ્રક્રિયાથી બનતું ${[ XeFm ]^{ n +}\left[ SbF _{ y }\right]^{ x ^{-}}}.m + n + y + z =.......$
    View Solution
  • 6
    સૂચિ $-I$ ને સૂચિ $-II$ સાથે જોડો.

    સૂચિ $-I$ ઓકસો એસિડનું નામ સૂચિ $-II$ $P$ની ઓક્સિડેશન અવસ્થા
    $(a)$ હાઇપોફોસ્ફરસ એસિડ $(i) +5$
    $(b)$ ઓર્થોફોસ્ફોરિક એસિડ $(i i)+4$
    $(c)$ હાયપોફોસ્ફોરિક એસિડ $(iii) +3$
    $(d)$ ઓર્થોફોસ્ફરસ એસિડ $( iv )+2$
      $( v )+1$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    નીચેનામાંથી શામાં પોલિએનાયન બનવાનું વલણ મહત્તમછે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો હેલોજન ઓક્સાઇડ આયનિક છે?
    View Solution
  • 9
    હાઇપોક્લોરસ એસિડની વિષમીકરણ પ્રક્રિયથી કઈ નિપજો મળવાની શક્યતા છે ?
    View Solution
  • 10
    જ્યારે ઓરડાના તાપમાને સૂકા સ્લેક્ડ લાઇમ ઉપરથી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે મળતો મુખ્ત પ્રક્રિયા નીપજ ક્યો હશે?
    View Solution