સૂચી $-I$ (સલ્ફરના ઓકસોએસિડ) | સૂચી $-II$ (બંધો) |
$A$. પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ | $I$. બે $S - OH$, ચાર $S = O$, એક $S - O - S$ |
$B$. સલ્ફ્યુરિક એસિડ | $II$. બે $S - OH$,એક $S = O$ |
$C$. પાયરોસલ્ફ્યુરિક એસિડ | $III$. બે $S - OH$, ચાર $S = O$, એક $S - O - O - S$ |
$D$. સલ્ફ્યુરસ એસિડ | $IV$. બે $S - OH$,બે $S = O$ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
$A.$ હાઈડ્રાઈડોની સ્થિરતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3$ $>\mathrm{BiH}_3$ ના ક્રમમાં ઘટે છે.
$B.$ હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3$ $>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
$C.$ હાઈડ્રાઈડો પૈકી, $\mathrm{NH}_3$ એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે $\mathrm{BiH}_3$ એ મંદ રિડકશનકર્તા છે.
$D.$ હાઈડ્રાઈડોની બેઝિકતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>$ $\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
નીચે આપેલા વિકલપોમાંથી સાચો જવાબ પસંદ કરો.