નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઓકિસડાઇઝીંગકર્તા છે?
  • A$Br_2$
  • B$I_2$
  • C$Cl_2$
  • D$F_2$
Medium
Download our app for free and get startedPlay store
d
હેલોજનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન છે અને ફલોરિનથી આયોડિન સુધી ઘટતો જાય છે. તેથી હેલોજનો પ્રબળ ઓકિસડાઇઝીંગકર્તા તરીકે વર્તેં છે. અને તેમનો ઓકિસડાઇઝીંગ પાવર ફલોરિનથી આયોડિન સુધી ઘટતો જાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમોનિયાના ઉદીપકીય ઓક્સિડેશનમાં એક ઓક્સાઇડ રચાય છે જેનો ઉપયોગ $HN{O_3}$ બનાવવામાં થાય છે. આ ઓક્સાઇડ કયો છે?
    View Solution
  • 2
    ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો એસિડ બે શ્રેણીના ક્ષાર બનાવે છે ?
    View Solution
  • 4
    સમૂહ કે  જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:
    View Solution
  • 5
    ઓકઝેલિક એસિડનુ સાંદ્ર $H_2SO_4$ વડે નિર્જલીકરણ કરતા ............ બને છે.
    View Solution
  • 6
    ${P_4} + 3KOH + 3{H_2}O \to P{H_3} + 3K{H_2}P{O_2}$ ; આ પ્રક્રિયામાં ફોસ્ફરસનું ........
    View Solution
  • 7
    નીચેની કઇ વ્યવસ્થામાં, ક્રમ તેની સામે લખેલ ગુણધર્મ અનુસાર સખત રીતે નથી?
    View Solution
  • 8
    $ClO_3$ અને $Cl_2O_6$ અણુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    આપેલ અણુઓમાં બંધકોણનો સાચો કમ ક્યો છે?
    View Solution
  • 10
    $X + {H_2}S{O_4} \to Y$ (રંગહીન વાયુ, જે તીવ્રવાસ ધરાવતો પદાર્થ છે.)

    $Y + {K_2}C{r_2}{O_7} + {H_2}S{O_4} \to $ લીલા રંગનું દ્રાવણ, તો $X$ અને $Y$ શું હશે?

    View Solution