નીચેના સંકીર્ણમાંથી કયા સંકીર્ણના ધાતુ ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે ?
  • A$[Pt(NH_3)_2Cl_2]$
  • B$[Cr(CO)_6]$
  • C$[Cr(NH_3)_3Cl_3]$
  • D$[Cr(en)_2Cl_2]$
Medium
Download our app for free and get startedPlay store
b
કાર્બોનિલ ધાતુ ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો પ્લેટિનમ સંકીર્ણ કેન્સરની કેમોથેરાપીમાં વપરાય છે?
    View Solution
  • 2
    $Cr$ અને  $Fe$ નો આણ્વિય નંબર અનુક્રમે $24$ અને  $26$ છે  નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનના સ્પિનથી પેરામેગ્નેટિક છે?
    View Solution
  • 3
    $[Co(NH_3)_4(NO_2)_2]Cl$ ........ દર્શાવે છે.
    View Solution
  • 4
    $\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
    View Solution
  • 5
    $[Fe(H_2O)_6]^{3+}, [Fe(CN)_6]^{3-}, [Fe(C_2O_4)_3]^{3-}$ અને $[FeCl_6]^3$ સંકીર્ણમાં વધુ સ્થિરતા ધરાવતું કયું છે?
    View Solution
  • 6
    $[CO(NH_3)_5Cl]Cl_2$ માંથી $AgNO_3$ ના દ્રાવણ વડે ક્લોરીન અવક્ષેપનો ભાગ = .....
    View Solution
  • 7
    ફેરિક ક્ષારમાં પોટેશિયમ ફેરોસાયલાઇડ ઉમેરવાથી પ્રુસીયન બ્લૂ રંગ મળે છે, જે મુખ્યત્વે ......... બનવાને લીધે છે.
    View Solution
  • 8
    $\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}$  નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ $20,300\, cm ^{-1}$ સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું  $(CFSE)$ નું  કિલો/જૂલ$^{-1}$.......
    View Solution
  • 9
    હેકઝા-એકવા મેંગેનીઝ $(II)$ ફોસ્ફેટનું સૂત્ર ......છે.
    View Solution
  • 10
    $CN^-$ લિગાન્ડના સંકીર્ણો સામાન્ય રીતે..
    View Solution