વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
પછી, $x$ અને $y$ શું હશે?