$XeF_4$ નું સંકરણ અને બંધારણ નીચેનામાંથી કયું છે?
  • A$sp^3d$, ટ્રાયગોનલ બાય પિરામીડ
  • B$sp^3$, ચતુષ્ફલકીય
  • C$sp^3d^2$, સ્તરીય ચોરસ
  • D$sp^3d^2$, પરકોણીય
Easy
Download our app for free and get startedPlay store
c
\(XeF_4\) માં \(Xe\) નું \(sp^3d^2\) સંકરણ થાય છે અને તેનો આકાર સ્તરીય ચોરસ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સલ્ફ્યુરિક એસિડની બનાવટની,કઈ પ્રક્રિયામાં ${V_2}{O_5}$નો ઉપયોગ થાય છે?
    View Solution
  • 2
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution
  • 3
    ${N_2}{O_5}$ માં હાજર રહેલા બંધ ........
    View Solution
  • 4
    નીચેનામાંથી કેમાં સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે?
    View Solution
  • 5
    નીચેના પ્રત્યેક સાથે પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણની પ્રક્રિયા કરવામાં આવે છે તો નીચેનામાંથી ક્યો પદાર્થ બ્રોમીન મુક્ત કરશે?
    View Solution
  • 6
    નીચેનામાથી કોણ રંગીન કાર્બોનેટના અવક્ષેપ આપે છે?
    View Solution
  • 7
    ચક્રીય મેટાફોસ્ફોરિક એસિડમાં $P - O - P$ બંધની સંખ્યા શું છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી સલ્ફરના પેરોક્સોઍસિડ કયા છે ?
    View Solution
  • 9
    કોના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 10
    ફોટોગ્રાફીમાં હાઇપોનો ઉપયોગ કોના કારણે થાય છે
    View Solution