Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
$X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનુ બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે. તો શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર ................. થશે.
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.