નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશ એમ બંને સમઘટક ધરાવે છે?
  • Aડાયક્લોરોબીસ (ઈથીલીનડાયએમાઈન ) કોબાલ્ટ $(III) $ આયન
  • Bપેન્ટાએમ્માઈન ક્લોરોકોબાલ્ટ $ (III)$ 
  • Cટ્રાયએમીના ટ્રાયક્લોરોકોબાલ્ટ $ (III) $ આયન
  • Dટ્રાય ઓક્ઝેલેટોપ્રોમેટ $(III)$  આયન
Diffcult
Download our app for free and get startedPlay store
a
આ સંકીર્ણ એ \([M(AA)_2 \times 2]\) અથવા \([M(AA)_2 \times y]\) પ્રકારનું હશે આથી તે ભૌમિતિક અને પ્રકાશ એમ બંને સમઘટકતા ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચી - $1$ સાથે સૂચી $II$ ને જોડો.

    સૂચી $-I$ સૂચી $-II$
    $A.$ $\mathrm{K}_2\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]$ $I$ $\mathrm{sp}^3$
    $B.$ $\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]$ $II$ $\mathrm{sp}^3 \mathrm{~d}^2$
    $C.$ $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right] \mathrm{Cl}_3$ $III$ $\mathrm{dsp}^2$
    $D.$ $\mathrm{Na}_3\left[\mathrm{CoF}_6\right]$ $IV$ $\mathrm{d}^2 \mathrm{sp}^3$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 2
    કયું સંયોજન ચતુષ્ફલકીય આકાર ધરાવે છે?
    View Solution
  • 3
    $[Cu(en)(NH_3)_2Br_2]^{+}$ સંકીર્ણ માટેની ગોઠવણી દર્શાવી છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    મેંગેનેટ અને પરમેંગેનેટ આયન ..... ને કારણે સમચતુષ્કલકીય છે.
    View Solution
  • 5
     કઇ રચનાને કારણે $AgCl$ અવક્ષેપ એમોનિયામાં ઓગળી જાય છે?
    View Solution
  • 6
    $0.02$ મોલ $[Co(NH_3)_5SO_4]Br$ અને $0.02$ મોલ $[Co(NH_3)_5Br]SO_4$ ના મિશ્રણ $= X$ નું $2$ લિટરનું દ્રાવણ તૈયાર કરેલ છે? $1$ લિટરનું મિશ્રણ $\times X + AgNO_3 → Y$ $1$ લિટર નું મિશ્રણ $\times X + BaCl_2\ Z$ તો $Y$ અને $Z$ ના મોલ શોધો?
    View Solution
  • 7
    $[CoF_6]^{-3}$ માં તટસ્થ લિગાન્ડ $Co$ નો સવર્ગ આંક કેટલો હશે? 
    View Solution
  • 8
    ખોટુ વિધાન જણાવો.
    View Solution
  • 9
    $[Fe(CN)_6 ]^{3-}$ સંકીર્ણ આયન 
    View Solution
  • 10
    $[Co (CN)_6]^{3-}$ સંકીર્ણ આયનમાંનો $CO^{+3}$ ર્દશ્યપ્રકાશના જાંબલી રંગના વિકિરણનું શોષણ કરે છે. આથી તેના જલીયદ્રાવણનો રંગ કવો હશે?
    View Solution