MCQ
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે $?$
  • A
    ચતુર્થકો વડે માહિતીનાં અવલોકનો $4$ ભાગમાં વહેંચાય છે.
  • મધ્યક આપેલ માહિતીનાં અવલોકનોને $2$ ભાગમાં વહેંચે છે.
  • C
    શતાંશકો આપેલ માહિતીનાં અવલોકનોને $100$ ભાગમાં વહેંચે છે.
  • D
    દશાંશકો આપેલ માહિતીનાં અવલોકનોને $10$ ભાગમાં વહેંચે છે.

Answer

Correct option: B.
મધ્યક આપેલ માહિતીનાં અવલોકનોને $2$ ભાગમાં વહેંચે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a b, a b^2, a b^3 \ldots$ ગુણોત્તર-શ્રેણીનું nમું પદ મેળવો.
જો પ્રથમ ક્રિયા $m$ પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા $n$ પ્રકારે થઈ શકતી હોય તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય, તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો કેટલા થાય $?$
$f(x)=2 x-3$ અને $f=5$ હોય, તો $a$ ની કિંમત જણાવો.
1 - 10.9, 11 - 20.9, 21 - 30.9, ... આ કયા પ્રકારનું આવૃત્તિ-વિતરણ છે ?
પ્રસારમાનના કયા માપથી બે જુદી$-$જુદી માહિતીના પ્રસારને સરખાવી શકાય છે $?$
સંભાવનાશાસ્રનાં પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા $?$
ભારત સરકાર દ્વારા દર વર્ષે વસ્તી ગણતરી કરી જે માહિતી મેળવવામાં આવે તે કેવી માહિતી કહેવાય $?$
કોની કિંમત હંમેશા ધન જોવા મળે છે $?$
ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તીગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે ?
જે વિધેયનો પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ એ વાસ્તવિક સંખ્યા ગણ $R$ કે તેના કોઈપણ ઉપગણ હોય, તો તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય $?$