નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
Medium
Download our app for free and get startedPlay store
b
The second ionization energy of sulphur is greater than that of chlorine because after removing of $1^{st}$ electron it gets extra stability due to half-filled configuration.

But as after removal of the third electron, $P$ gets extra stability due to full filled $s$ orbitals so third ionization energy of phosphorus is lower than that of aluminium.

The first ionization energy of aluminium is approximately the same as that of gallium due to similar charge density.

The second ionization energy of boron is greater than that of carbon because in case of $B$ and electron has to be removed from filled $2 s$ orbitals.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યાદી $-I$ની યાદી $-II$ સાથે મેળ કરો:

    યાદી $-I$

    (ધાતુ આયન)

    યાદી $-II$

    (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ)

    $(a)$ $\mathrm{Mn}^{2+}$ $(i)$ સમૂહ $- III$
    $(b)$ $\mathrm{A} \mathrm{s}^{3+}$ $(ii)$ સમૂહ $- IIA$
    $(c)$ $\mathrm{Cu}^{2+}$ $(iii)$ સમૂહ $- IV$
    $(d)$ $\mathrm{Al}^{3+}$ $(iv)$ સમૂહ $- IIB$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

    View Solution
  • 2
    $A{l_2}{O_3},Si{O_2},{P_2}{O_3}$ તથા $S{O_2}$ ની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 3
    $Be$ કરતા $B$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે.

    નીચેના વિધાનો વિચારો.

    $(I)$ $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોન કરતા $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે.

    $(II)$ $Be$ ના $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોન કરતા $B$ ની $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન અંદરના વિભાગ (inner core) દ્વારા કેન્દ્રથી વધુ આરછાદન પામેલા હોય છે

    $(III)$ $2 \mathrm{p}$ ઇલેક્ટ્રોન કરતા $2 \mathrm{s}$ ઇલેક્ટ્રોનની વિભેદન શકિત વધારે હોય છે.

    $(IV)$ $Be$ કરતા $B$ ની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે

    (પરમાણ્વિય ક્રમાંક : $\mathrm{B}=5, \mathrm{Be}=4$)

    સાચા વિધાનો જણાવો.

    View Solution
  • 4
    નીચેનામાંથી કયો તત્વો ધન અને ઋણ ઑક્સિડેશન બંને સ્થિતિ બતાવે છે?
    View Solution
  • 5
    એક ધાતુ તત્વની ઈલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે છે.

    $M - 1{s^2}2{s^2}2{p^6}3{s^2}3{p^6}3{d^{10}}4{s^1}$  આ તત્વ કયા જૂથનું હશે?

    View Solution
  • 6
    ક્યા ક્ષારનું  જલીય દ્રાવણ  $1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6$ ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો ધરાવતા નથી ?
    View Solution
  • 7
    $Mg$ માટે $\Delta_iH_1$ અને $\Delta_iH_2$ ના મૂલ્યો અનુક્રમે $178$ અને $348\,kcal \,mol^{-1}$છે. તો $Mg \to  Mg^{2+} + 2e^-$ માટે એન્થાલ્પી ફેરફાર ............. $\mathrm{kcal}$ જણાવો.
    View Solution
  • 8
    પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?
    View Solution
  • 9
    સોડિયમ અને મેગ્નેશિયમની પ્રથમ $(I)$ અને દ્વિતીય $(II)$ આયનીકરણ એન્થાલ્પીના સંબંધ વિશે શુ સાચુ છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા સંયોજન  સૌથી એસિડિક છે?
    View Solution