નીચેનામાંથી કયું વિધાન ખોટુું છે?
  • A
    સંકીર્ણ આયનનો સ્થિરતા અચળાંક મહત્તમ હોય તો તેની સ્થિરતા વધુ હોય.
  • B
    કેન્દ્ર ધાતુ આયન પરનો ભાર મહત્તમ હોય તો સંકીર્ણની સ્થિરતા વધુ હોય.
  • C
    લીગાન્ડના બેઝિક ગુણધર્મ મહત્તમ હોય તો સંકીર્ણની સ્થિરતા મહત્તમ હોય.
  • D
    ચીલેટ સંકીર્ણ ઓછી સ્થિરતા અચળાંક ધરાવે છે.
Medium
Download our app for free and get startedPlay store
d
સંકીર્ણ સંયોજનોની સ્થિરતા \(\propto\)  સ્થિર અચળાંક \(CMI\) પરનો ભાર \( \propto \,\,\frac{1}{{size\,\,of\,\,CMI}}\,\, \propto \)લીગાન્ડના મૂળભૂત ગુણધર્મ \(\propto\) ચીલેટ સંકીર્ણ
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? 

    ($en=$ ઇથિલીન ડાય એમાઈન)

    View Solution
  • 2
    $t^6$$_{2g}$ $e^2$$_g$   પ્રણાલી માટે, ચુંબકીય ચાકમાત્રા માટે $(\mu)$ નું મૂલ્ય $=$ ..... $B.M.$
    View Solution
  • 3
    સંકીર્ણ આયન $[CO(NH_3)_5(NO_2)]^{2+}$ અને $[CO(NH_3)_5(ONO)]^{2+}$ ને શું કહે છે?
    View Solution
  • 4
    $CoCl _{3} \cdot 4 NH _{3}$ ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છે
    View Solution
  • 5
    જો $\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}$ ની $CFSE$ $- 96.0\,kJ / mol$ હોય તો, આ સંકીર્ણ $...........nm$ તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક $( h )=6.4 \times 10^{-34}\,Js$, પ્રકાશનો વેગ $( c )=3.0 \times 10^8\,m / s$ અને એવોગેડો અચળાંક $\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol$.
    View Solution
  • 6
    ક્યુ તત્ત્વ એકકેન્દ્રિય કાર્બોનિલ બનાવતું નથી ?
    View Solution
  • 7
    વનસ્પતિ તથા પ્રાણીઓમાં વધુ પડતા $Cu$ ના ઝેરનો ભાગ દૂર કરવા કઈ કિલેટજન્ય લિગેન્ડનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 8
    [Ni(NH3)6] $]^{2+}$ ની “માત્ર સ્પીન” ચુંબકીય ચાકમાત્રા_ $\times 10^{-1} \mathrm{BM}$.

    ($Ni$ માટે $z : 28$) (નજીકની પૂણાંક સંખ્યામાં)

    View Solution
  • 9
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ  $I$ સંકીર્ણ સૂચિ $II$ $CFSE(\Delta_0)$
    $A$ $\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}$ $I$ $-0.6$
    $B$ $\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}$ $II$ $-2.0$
    $C$ $\left[ Fe ( CN )_6\right]^{3-}$ $III$ $-1.2$
    $D$ $\left[ NiF _6\right]^{4-}$ $IV$ $-0.4$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 10
    સંયોજનોની જોડ જેમાં બન્ને ધાતુઓની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ છે.
    View Solution