જેમ જેમ સંકર કક્ષકનો $s-$ ગુણધર્મ ઘટે છે
$(I)$ બંધકોણ ઘટે $(II)$ બંધ ઊર્જા વધે
$(III)$ બંધ લંબાઈ વધે $(IV)$ કક્ષકનું કદ વધે
$(I)$ એસિટિક એસિડ $(II)\, o-$ નાઇટ્રોફિનોલ $(III)\, m-$ નાઇટ્રોફિનોલ $(IV)\, o-$ બોરિક એસિડ
સાચો વૈકલ્પિક પસંદ કરો
સૂચિ $-I$ (સંયોજન) | સૂચિ $-II$ (આકાર) |
$(A)$ $BrF _{5}$ | $(I)$ વળેલ |
$(B)$ $\left[ CrF _{6}\right]^{3-}$ | $(II)$ સમચોરસ પિરામીડલ |
$(C)$ $O _{3}$ | $(III)$ ત્રિકોણીય દ્વિપિરામીડલ |
$(D)$ $PCl _{5}$ | $(IV)$ અષ્ટફલકીય |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$Bond$ | $E_{(diss)}(kJ(mol )^{(-1)})$ |
$C-A$ | $240$ |
$C-B$ | $328$ |
$C-C$ | $276$ |
$C-D$ | $485$ |