Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\, M\, HCl$ ના $100\, mL$ ને બીકરમાં લેવામાં આવે છે અને ત્યાં સુધી $0.1\, M\, NaOH$ $100\, mL$ ને $2\, mL$ ક્રમમાં ઉમેરવામાં આવે છે અને $pH$ સતત માપવામાં આવે છે. નીચે પૈકી કયો ગ્રાફ $pH$ના ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?
$298\,K$ પર $BaSO _4$ નો દ્વાવ્યતા ગુણાકાર $1 \times 10^{-10}$ છે. $0 .1\, M\, K _2 SO _4( aq )$ દ્વાવણ માં $BaSO _4$ ની દ્રાવ્યતા $.......\times 10^{-9}\, g\, L ^{-1}$ છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : $BaSO _4$ નું મોલર દળ $233\, g\, mol\, m ^{-1}$ છે.