Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P, Q$ અને $R$ સદિશો એક બિંદુ પર લાગે છે,તે બિંદુ સમતોલનમાં છે. જો $P = 1.9318\, kg\, wt, \, \sin {\theta _1} = 0.9659,\,$ હોય તો $R =$ ______ ( in $kg wt$)
અહી બે સદીશો $\mathop A\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,$ અને $\mathop B\limits^ \to \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલ છે. આ બે સદીશો માટે $\mathop A\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ બંને લંબ હોય તો એકમ સદિશ શોધો.