નીચેનામાંથી શું આંતર હેલોજન સંયોજનોની ખાસીયત નથી?
  • A
    તેઓ હેલોજન કરતાં વધારે સક્રિય હોય છે.
  • B
    તેઓ અસ્થાયી છે પરંતુ તેમાંનો કોઇપણ વિસ્ફોટક નથી.
  • C
    તેઓ પ્રકૃતિએ સહસંયોજક છે.
  • D
    તેઓના ઉત્કલનબિંદુ નીચા છે અને અત્યંત બાષ્પશીલ છે.
Medium
Download our app for free and get startedPlay store
d
આંતર હેલોજન સંયોજનો મોટાભાગે ઓરડાના તાપમાને પ્રવાહી અથવા ઘન છે. તેઓ અબાષ્પશીલ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉમદા વાયુઓનું અલગીકરણ નીચેનામાંથી કઈ રીતે કરવામાં આવે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા તત્વની ઘન અવસ્થા સાદી ક્યુબીક લેટાઇશ રચના ધરાવે છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી શું ઓક્સિડેશન કર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તશે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?
    View Solution
  • 5
    $SO_2$ ટેમ્પરરી બ્લીચીંગ એજન્ટ તરીકે વર્તે છે, પરંતુ ક્લોરીન કાયમી બ્લીંચીગ એજન્ટ તરીકે વર્તેં છે. શા માટે?
    View Solution
  • 6
    $HN{O_3}$ ની ${P_4}{O_{10}}$  સાથેની પ્રક્રિયા નીચેનામાંથી શું આપશે?
    View Solution
  • 7
    સૂકી હવામાં $Ar$ નુ ટકાવાર પ્રમાણ આશરે .......... $\%$ છે. 
    View Solution
  • 8
    શુદ્ધ $HNO_3$ રંગવિહિન છે. પરંતુ પ્રકાશમાં ખલ્લુ રાખતા થોડુ બ્રાઉન થાય છે, જે $HNO_3$ નુ ..... માં વિઘટન થવાને લીધે છે.
    View Solution
  • 9
    $ClO_4^{2 - },CLO_3^ - $ અને $ClO_2^ - $ આયનોમાં ક્લોરિન પરમાણુની સંકરણ સ્થિતી અનુક્રમે નીચેનામાંથી કઈ હશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો પ્સ્યુડો હેલાઈડ આયન નથી?
    View Solution