સફેદ અને લાલ ફૉસ્ફરસ માટે નીચેના પૈકી દરેક સાચુ છે, સિવાય કે તેઓ ...........
  • Aબંને $C{S_2}$ માં દ્રાવ્ય છે 
  • B
    હવામાં ગરમ કરી ઓક્સિડેશન કરી શકાય છે 
  • C
    એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે 
  • D
    એકબીજામાં રૂપાંતર પામી શકે છે
AIPMT 1989, Medium
Download our app for free and get startedPlay store
a
(a) White phosphorus is soluble in \(C{S_2}\) whereas red phosphorus is insoluble in it.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.

    વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    ફ્લોરોસીસ નામનો રોગ ફલોરિનની ....સાથેની પ્રક્યિાથી થાય છે.
    View Solution
  • 3
    નીચેના અણુઓમાંથી ક્યો અણુ સૌથી વધુ સંખ્યાના $P - H$ બંધ ધરાવે છે?
    View Solution
  • 4
    એક મોલ કેલ્શીયમ ફોસ્ફાઇડની અધિક માત્રામાં પાણી સાથેની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 6
    $SF_3Cl_3$ અણુનો આકાર જણાવો.
    View Solution
  • 7
    એક તત્વ $(X)$ સૂત્રના$XCl_3,\, X_2O_5$ અને $Ca_3X_2$ સંયોજનો બનાવે છે પરંતુ $XCl_5$ બનાવતુ 

    નથી. નીચેનામાંથી કયું તત્વ છે

    View Solution
  • 8
    રેફ્રિજરેટરમાં શીતક તરીકે ક્યુ રસાયણ વપરાય છે?
    View Solution
  • 9
    નીચે આપેલામાંથી $\mathrm{PCl}_{5}$ ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો. 
    View Solution
  • 10
    આલ્કલી ધાતુઓની બાબતમાં સહસંયોજક ગુણધર્મ ક્રમમાં ઘટે છે.
    View Solution