નીચેનામાંથી શું એન્ટીસેપ્ટીક તરીકે વપરાય છે?
  • A$I$
  • B$Br$
  • C$Cl$
  • D$F$
Easy
Download our app for free and get startedPlay store
a
આયોડીનનો ઉપયોગ એન્ટીસેપ્ટીક તરીકે ટીંકચર આયોડીનમાં થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફૉસ્ફરસ પેન્ટોક્સાઈડ અને ફૉસ્ફરસ ટ્રાયોક્સાઈડ માં $P - O - P$  ના બંધ નું બંધારણ અનુક્રમે શું હશે ?
    View Solution
  • 2
    જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ સ્ફટિકોને સાંદ્ર  ${H_2}S{O_4}$  સાથે ગરમ કરતાં નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત થશે?
    View Solution
  • 3
    સાંદ્ર $HCl$ અને $HNO_3$ નુ $3 : 1$ ના પ્રમાણમાં બનાવેલુ મિશ્રણ .......... ધરાવે છે.
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં ક્લોરીન કરતાં ફ્લોરીન પ્રબળ ઓક્સિડેશનકર્તા છે તે નીચેનામાંથી કયા પરિબળ સિવાય બધા માટે લાગુ પડે છે?
    View Solution
  • 5
    ઓક્સિજન નીચેનામાંથી કોની સાથે સીધી પ્રકિયા કરતો નથી ?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલ છે.

    વિધાન $I:$ $SbCl _5$ એ $SbCl _3$ કરતા વધારે સહસંયોજક છે.

    વિધાન $II:$ હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય નથી
    View Solution
  • 8
    સફેદ $P$ માંથી લાલ $P$ ............. દ્વારા મેળવી શકાય છે
    View Solution
  • 9
    ઝેનોનના નીચેના ફ્લોરાઈડમાંથી કયો અશક્ય છે?
    View Solution
  • 10
    $PO_4^{3-}$ આયનમાં $O$ પરમાણુ પરનો formal charge અને $P - O$ બંધક્રમાંક અનુક્રમે ....... થશે.
    View Solution