નીચેનામાંથી સજીવોને તેમની જાતિસમૃધ્ધતાના ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
  • Aફૂગ $\rightarrow$ મોસ $\rightarrow$ લીલ

     

  • Bલીલ $\rightarrow$ મોસ $\rightarrow$ ફૂગ
  • Cમોસ $\rightarrow$ લીલ $\rightarrow$ ફૂગ
  • Dમોસ $\rightarrow$ ફૂગ $\rightarrow$ લીલ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેટલાક દેશો એ વચન આપ્યું વ્છે કે તેઓની પ્રતિબધ્ધતા $2010$ વિશ્વ માં થઈ રહેલા જીવ વિવિધતાના ઘટાડાના અસર ને મહત્વપૂર્ણ રીતે ઓછો કરે, પ્રદેશિક અને સ્થાનિક સ્તરે વર્લ્ડ સીમિત $2002$ માં યોજવામાં આવી હતી તેમાં?
    View Solution
  • 2
    ભારતમાં કેટલી જનીનિક રીતે ભિન્ન ચોખાની જાતિઓ છે?
    View Solution
  • 3
    એમેઝોન વર્ષાવનોની જૈવ–વિવિધતા મુજબ નીચેના જોડકા જોડો.
    કોલમ$-I$ કોલમ$-II$
    $(P)$  વનસ્પતિઓ $(I)$  $40,000$
    $(Q)$  મત્સ્ય $(II)$  $1300$
    $(R)$  પક્ષીઓ $(III)$  $3000$
    $(S)$  સસ્તનો કે ઉભયજીવીઓ $(IV)$  $427$
    $(T)$  સરીસૃપ $(V)$  $378$
    View Solution
  • 4
    આપણાં દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓનો અંદાજીત ગુણોત્તર શું છે? 
    View Solution
  • 5
    એમેઝોન વર્ષાવન $...........$થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે.
    View Solution
  • 6
    'ઘી રીટ પોપર' પૂર્વ ધારણ કોણે આપી હતી?
    View Solution
  • 7
    $2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કઈ બાબત પર પરિષદ યોજવામાં આવી હતી?
    View Solution
  • 8
    શા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જાતિ–વિવિધતા વધારે છે ?
    View Solution
  • 9
    વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની $Z$ રેખાનો ઢાળ $...........$ જેટલો જોવા મળે.
    View Solution
  • 10
    $....$$\;\%$ કરતાં વધારે દવાઓ અત્યારે વહેંચાય છે. વિશ્વની બજારોમાં તે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.
    View Solution