Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અશ્મિ હાડકાંમાં $^{14}C : ^{12}C $ ગુણોત્તર જીવીત પ્રાણીના ગુણોત્તરનો $ [1/16] $ માં ભાગનો છે. જો $^{14}C $ નું અર્ધ આયુષ્ય $5730 $ વર્ષ હોય ત્યારે અશ્મિ હાડકાંની ઉંમર ......... વર્ષ શોધો.
$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.
રેડિયોએક્ટિવ તત્વ $A$ નો ક્ષય નિયતાંક $8\lambda$ અને સમાન તત્વ $B$ નો ક્ષય નિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસની સંખ્યા સમાન છે. કેટલા સમય પછી તેના ન્યુકિલયસોનો ગુણોતર $\frac{1}{{{e^{}}}}$ થાય?