Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ડ્યુટેરોન એક બીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. તેમની વચ્ચેનું સૌથી નજીકત્તમ અંતર $2\, fm$ હોય, તો તેમની પ્રારંભિક ગતિ ઊર્જા કેટલા .....$MeV$ હોવી જોઈએ?
હાઇડ્રોજન અણુમાં એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે $0.528 \;\mathring A$ ની કક્ષામાં $2.18 \times 10^{6} \;m / s$ ના વેગથી ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થશે?
પ્રવેગ આપતાં સ્થિતિમાન $V$ એ ઉત્પન થતાં ક્ષ-કિરણની લઘુતમ તરંગલંબાઈ $\lambda$ છે. જો પ્રવેગ આપતાં સ્થિતિમાનનું મુલ્ય $2 \,V$ થાય તો લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે?