નીચેનામાથી કયા કણને $e/m$ નો ગુણોતર મહતમ હોય.
  • A$A$
  • B$B$
  • C$C$
  • D$D$
AIIMS 2007, Medium
Download our app for free and get startedPlay store
d
The deflection of a particle along \(y-\)axis is electricfield is given by \(y=\frac{E e x^{2}}{2 m v^{2}}\)

\(\Rightarrow \mathrm{y} \propto \frac{\mathrm{e}}{\mathrm{m}}\) for all other values to be constant. since \(y\) is maximum for \(D\), hence it has highest \(e/m \) ratio.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઈડ્રોજનના બોહરના પરમાણીય મોડેલ (પરિકલ્પના)માં, ધારો કે $K,$ $P$ અને $E$ અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતીઉર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા છે. જ્યારે ઈલેકટ્રોન ઉચ્ય સ્તરમાં સંક્રાંતી કરે ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 2
    હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રેન $“ n” $ જેટલો મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઊર્જા - કક્ષામાંથી બીજી $ ( n-1 )$  જેટલો કવોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે છે.જો $n > > 1 $ હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃતિ _________ ના સમપ્રમાણમાં હશે.
    View Solution
  • 3
    જ્યારે ધાતુ સપાટી પર ઉચ્ય ઊર્જા ધરાવતા ઇલેકટ્રોનનો મારો ચલાવવામાં આવે, ત્યારે તેમાંથી .......... ઉત્સર્જિત થાય છે.
    View Solution
  • 4
    એક પરમાણુ જુદા જુદા ઊર્જાસ્તરો નીચે દર્શાવ્યા છે. જ્યારે ઇલેકટ્રૉને $2E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે છે, ત્યારે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ $\lambda$ છે, તો ઇલેકટ્રૉન $4E/3$ ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઈ શોધો.
    View Solution
  • 5
    ટંગસ્ટનના $K_\alpha$ -ક્ષ-કિરણોનું ઉત્સર્જન $\lambda = 0.021\ nm$ એ થાય છે. તો પરમાણુમાં $K$ અને $L$ સ્તરો વચ્ચેનો ઊર્જા-તફાવત .....
    View Solution
  • 6
    જો ઉત્સર્જીત થતું વિકિરણ માઈક્રોવેવ સુક્ષ્મતરંગોનાં વિસ્તારમાં હોય તો તેવા સાધનને શું કહેવાય છે ?
    View Solution
  • 7
    હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોનનું કોણીય વેગમાન. . . . . . . .ના સમપ્રમાણમાં હોય છે. (અને $\mathrm{r}$ એ ઈલેકટ્રોન કક્ષાની ત્રિજ્યા છે)
    View Solution
  • 8
    જો સમાન ટાર્ગેંટ સાથે $40\, keV$ ઊર્જા ધરાવતા સંઘાતી ઈલેક્ટ્રોન વડે ઈલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો નીચેની પૈકી કયા ક્ષ કિરણોની ઊર્જા મહત્તમ.......$\mathop A\limits^o $ હશે?
    View Solution
  • 9
    નીચે આપેલ આકૃતિમાં પરમાણુ માટે ઉર્જાસ્તર અને તેના ઉત્સર્જનની છ વર્ણપટ્ટ રેખા દર્શાવેલ છે ($5$ નંબરની રેખા $ B$ સ્તરથી $A$ સ્તર પરની સંક્રાંતિ દર્શાવે છે) તો તેમાંથી કઈ વર્ણપટ્ટ રેખા શોષણ વર્ણપટ્ટમાં પણ દેખાશે?
    View Solution
  • 10
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનને $\lambda =975 \;\mathring A$ તરંગલંબાઇના એકરંગી વિકિરણ વડે ઉત્તેજિત કરવામાં આવે છે. પરિણામી વર્ણપટમાં વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?
    View Solution