નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે
  • A$g$ નું મૂલ્ય સપાટી પરનું મૂલ્ય ઊંચાઈ પર અને ઊંડાઈ પરના મૂલ્ય કરતાં ઓછું હોય
  • Bપૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય બધે સરખું હોય
  • Cવિષુવવૃત પર $g$ નું મૂલ્ય મહતમ હોય
  • D$g$ નું મૂલ્ય ધ્રુવ પર વિષુવવૃત કરતાં વધારે હોય
Easy
Download our app for free and get startedPlay store
d
The centrifugal force due to spinning of earth is maximum at the equator and vanishes at the poles. So, the effective gravitational acceleration is minimum at equator and maximum at poles.

The value of acceleration at height \(h\) is \(g_h=\frac{ GM }{( R + h )^2}\) and at depth \(d\) is \(g _d=\) \(\frac{ GM }{( R - d )^2}\)

Thus, the value of \(g\) is more at the earth's surface than at a height above or a depth below.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઉપગ્રહ-ગ્રહ તંત્રની ઊર્જા ધન હોય, તો ઉપગ્રહએ .....
    View Solution
  • 2
    જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો$\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }$ છે, જ્યાં $x$ ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો)

    ($M$ એ પૃથ્વીનું દળ, $R$ એ પૃથ્વીની ત્રિજ્યા, $G$ ગુરુત્વાકર્ષી અચળાંક છે.)

    View Solution
  • 3
    પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજયા $M_1 \;,R_1$ અને $M_2 \;,R_2$ છે . તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $d$ છે.બે કેન્દ્રની મધ્યમાં $m$ દળ મૂકવામાં આવે છે. તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય?
    View Solution
  • 4
    એક હલકો (નાનો) ગ્રહ એક મોટા (દળીય) તારાને ફરતે $R$ ત્રિજ્યામાં $T$ જેટલા પરિભમ્રણના આવર્તકાળ થી પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચે પ્રવર્તંતું આકર્ષણબળ $R^{-3 / 2}$ સમપ્રમાણ છે તો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે : ભ્રમણ કરતાં ઉપગ્રહ માં રહેલા અવકાશયાત્રી નું ઓછું વજન એ પરિસ્થિતી
    View Solution
  • 6
    $60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
    View Solution
  • 7
    $L$ લંબાઇનો એક સીધો સળીયો $x= a$ થી $x=L+a$ સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ $A+ Bx^2$ હોય તો $x=0$ પર બિંદુવત્ત દ્રવ્યમાન $m$ પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
    View Solution
  • 8
    પૃથ્વીની સપાટીથી $6 \mathrm{R}_{\mathrm{E}} (\mathrm{R}_{\mathrm{E}}=$પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\; \mathrm{h}$ છે. જો બીજો એક ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી $2.5 \mathrm{R}_{\mathrm{E}}$ ઊંચાઈ પર હોય તો તેનો આવર્તકાળ કેટલો મળે?
    View Solution
  • 9
    જો પૃથ્વીની સપાટી પર સ્થિતિમાનનુ મૂલ્ય શૂન્ય લેવામાં આાવે, તો પૃથ્વીના કેન્દ્ર પર સ્થિતિમાન શું હશે ? (દળ $=M$, ત્રિજ્યા $=R$)
    View Solution
  • 10
    બે સમાન દળ $m$ ધરાવતા કણો $R$ ત્રિજયાના વર્તુળમાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. દરેક કણની ઝડપ કેટલી હશે?
    View Solution