નીચેનામાથી કયું પાથ વિધેય નથી 
  • A
    આંતરિક ઉર્જા 
  • B
    એન્થાલ્પી
  • C
    કાર્ય
  • D
    એન્ટ્રોપી
AIIMS 2001, Easy
Download our app for free and get startedPlay store
c
(c)Work is not a state function as during a process its value depends on the path followed. The value of enthalpy, internal energy and entropy depends on the state and not on the path followed to get that state, hence these are state functions.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડ અને બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ત્યારે જ મહત્વ હોય જ્યારે......
    View Solution
  • 2
    આદર્શ વાયુના ઉષ્મીય પ્રસરણ દરમ્યાન તેની.......
    View Solution
  • 3
    $S + O_2 \rightarrow SO_2 : \Delta H_1 = -298.2$ કિલોજૂલ, $SO_2 + 1/2\, O_2 \rightarrow SO_3 : \Delta H_2 = -98.7$ કિલોજૂલ $SO_3 + H_2O \rightarrow H_2SO_4 : \Delta H_3 = {-1}30.2$ કિલોજૂલ અને $H_2 + 1/2\, O_2 \rightarrow H_2O : \Delta H_4 = -287.3$ કિલોજૂલ, તો $H_2SO_4$ ની સર્જન ઉષ્મા $= ?$ ...... કિલોજૂલ
    View Solution
  • 4
    $300\,K$ પર આદર્શ વાયુનો એક મોલ સમતાપી પ્રક્રમમાં પ્રારંભિક કદ $1$ લિટર થી $10$ લિટરમાં વિસ્તૃત થાય છે. આ પ્રક્રિયા માટે ઊર્જા ફેરફાર .......$cal$ છે. $(R = 2\,cal\,mo{l^{ - 1}}\,{K^{ - 1}})$
    View Solution
  • 5
    અવસ્થા વિધેય .......
    View Solution
  • 6
     $\ce{2Fe^{3+}(aq) + 2 I^{-}(aq) \rightarrow 2Fe^{2+}( aq ) + I_{2}(s)}$ પ્રકિયા પ્રમાણભૂત મુક્ત ઊર્જા પરિવર્તનની તીવ્રતા , $\Delta_{ r } G _{ m }^{\circ}=- ........... kJ\left[\begin{array}{l} E _{ Fe ^{2+} / Fe ( s )}^{ o }=-0.440 V ; E _{ Fe ^{3+} / Fe ( s )}^{\circ}=-0.036 V \\ E _{ I _{2} / 2 I ^{-}}^{ o }=0.539 V ; \quad F =96500\, C \end{array}\right]$
    View Solution
  • 7
    આપેલ કાર્બન, સલ્ફર અને $CS_{2(\ell )}$ ની પ્રમાણીત દહન ઉષ્મા અનુક્રમે $-393.3, -293.72 $ અને ${-1} 108.76 \,KJ mol ^{-1}$ છે તો $CS_{2(\ell )}$ ની પ્રમાણિત નિર્માણની ઉષ્મા .......$KJ \,mole^{-1}$ થશે.
    View Solution
  • 8
    પ્રક્રિયાની ઉષ્મા નીચે પ્રમાણે છે : તો પ્રક્રિયા $C_2H_2$ + $H_2$ $\rightarrow$ $C_2H_4$ માટે ઉષ્મા ફેરફાર......$ K\, cal$

    $(i)\,\,\Delta H_f^o\,\,of\,{H_2}{O_{(\ell )}}\, = \,\, - 68.3\,K\,\,cal\,\,mo{l^{ - 1}}$

    $(ii)\,\,\Delta H_{comb}^o\,\,of\,{C_2}{H_2}\, = \,\, - 337.2\,K\,\,cal\,\,mo{l^{ - 1}}$

    $(iii)\,\,\Delta H_{comb}^o\,\,of\,\,{C_2}{H_4}\,\, = \,\, - \,363.7\,\,K\,\,cal\,\,mo{l^{ - 1}} $

    View Solution
  • 9
    $\Delta$ $H$ = $\Delta$ $U$ + $P$ $\Delta$ $V$ પ્રણાલી માટે શક્ય છે જે નીચેની કઈ અવસ્થા હેઠળનો સંબંધ દર્શાવે છે?
    View Solution
  • 10
    જો પ્રણાલીનો એકમાંથી બીજી અવસ્થામાં થતાં રૂપાંતર દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે નહી તો તેવા પ્રક્રમને ...... કહે છે.
    View Solution