Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300 K$ અને $1 \,bar$ દબાણ પર એક મોલ મેગ્નેશિયમને ખૂલ્લા પાત્રમાં દહન માટે, $\Delta_{ C } H ^{\ominus}=-601.70 \,kJ\, mol^{-1}$, પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારની માત્રા $kJ$ છે. (નજીકનો પૂર્ણાંક)
પ્રોપેન, ગ્રેફાઈટ અને ડાયહાઈડ્રોજનની $298 \,K$ એ દહન એન્થાલ્પી અનુક્રમે, $-2220.0 \,kJ \,mol ^{-1},-393.5 \,kJ\,mol ^{-1}$ અને $-285.8 \,kJ\, mol ^{-1}$ છે. તો પ્રોપેન $\left( C _3 H _8\right)$ ની સર્જન એન્થાલ્પીની માત્રા $......\,kJ \,mol ^{-1}$ (નજીકનો પૂર્ણાંક)